વેબ પર શક્ય હોય તેવા કાર્યો કરવામાં Chrome તમને મદદ કરે છે. Googleનું આ ઝડપી અને સુરક્ષિત બ્રાઉઝર પસંદ કરો.
Chromeમાં Googleની શ્રેષ્ઠ સુવિધાઓ મેળવો
• Google પર શોધો - Google પર ઝડપથી શોધો અને જવાબો મેળવો. બોલીને શોધવા માટે તમારા વૉઇસનો ઉપયોગ કરો.
• Google Lens - તમારા કૅમેરા વડે તમારી આસપાસ દેખાતી વસ્તુઓ વિશે માહિતી મેળવો.
• Google Translate - 130થી વધુ ભાષાઓમાં વેબ પર શોધખોળ કરો. એક જ ક્લિકમાં સંપૂર્ણ સાઇટનો અનુવાદ કરો.
શ્રેષ્ઠ કક્ષાની સુરક્ષા સાથે બ્રાઉઝ કરો
• બહેતર સુરક્ષા મોડ - Chromeના ઉચ્ચતમ લેવલની સુરક્ષા સાથે આત્મવિશ્વાસપૂર્વક બ્રાઉઝ કરો.
• સલામતી માટે તપાસ - આપમેળે મળતા સલામતી અલર્ટ સાથે માનસિક શાંતિ મેળવો.
• Google Password Manager - ઝડપથી સાઇન-ઇન કરવા માટે સુરક્ષિત રીતે પાસવર્ડ જનરેટ કરો અને સાચવો તથા જો તમારા પાસવર્ડ જોખમમાં હોય તો અલર્ટ મેળવો.
તમારા Chromeને બધા ડિવાઇસ પર ઍક્સેસ કરો
• બધા ડિવાઇસ પર સિંક કરો - તમારી વસ્તુઓ (જેમ કે બુકમાર્ક, ટૅબ અને પાસવર્ડ) સાચવો અને તમારા ફોન, કમ્પ્યૂટર કે ટૅબ્લેટ પર Chromeમાં સાઇન ઇન કરીને તેને સરળતાથી ઍક્સેસ કરો.
• ટૅબના ગ્રૂપ - બધા ડિવાઇસ પર સુવ્યવસ્થિત રહેવા માટે ટૅબના ગ્રૂપ બનાવો.
• ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા - તમારી સાચવેલી ચુકવણીઓ, સરનામા અને પાસવર્ડ ઑટોમૅટિક રીતે ભરીને ટાઇપિંગનો સમય બચાવો.
આ રોજ અપડેટ કર્યું
24 જુલાઈ, 2025